દેવભૂમિ દ્વારકાના ધરમપુરમાં 6 કરોડ રુપિયામાં ખરીદી શકશો વિશાળ પ્લોટ ,જાણો સંપૂર્ણ વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

| Updated on: Feb 20, 2024 | 8:45 AM
4 / 5
આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 2651.08 ચોરસ મીટર છે. 

તેની રિઝર્વ કિંમત 6,10,93,800 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 61,09,380 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 2651.08 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 6,10,93,800 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 61,09,380 રુપિયા રાખવામાં આવી છે.

5 / 5
અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 05 માર્ચ 2024, મંગળવારે બપોરે 4 કલાકની રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 06 માર્ચ 2024,બુધવારે સવારે 11.00 કલાકથી બપોરે 3 કલાકની રાખવામાં આવી છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 05 માર્ચ 2024, મંગળવારે બપોરે 4 કલાકની રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 06 માર્ચ 2024,બુધવારે સવારે 11.00 કલાકથી બપોરે 3 કલાકની રાખવામાં આવી છે.