અમદાવાદમાં બોપલમાં માત્ર 13.50 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

| Updated on: Mar 27, 2024 | 2:16 PM
4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી. 

તેની રિઝર્વ કિંમત 13,50,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી. તેની રિઝર્વ કિંમત 13,50,000 રુપિયા રાખવામાં આવી છે.

5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,35,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,35,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે.

6 / 6
ઇ-હરાજીની  તારીખ 16 એપ્રિલ 2024 મંગળવારે બપોરે 02.00 કલાકથી સાંજે 6 કલાક સુધીની  રાખવામાં આવી છે.

ઇ-હરાજીની તારીખ 16 એપ્રિલ 2024 મંગળવારે બપોરે 02.00 કલાકથી સાંજે 6 કલાક સુધીની રાખવામાં આવી છે.

Published On - 8:12 am, Wed, 27 March 24