
મૌની રોયનો દેશી લૂક : બંગાળી એક્ટ્રેસ મૌની રોય ઘણીવાર ટ્રેડિશનલ લુકમાં ધૂમ મચાવે છે. નાગિન ફેમ મૌની દર વર્ષે દુર્ગા પૂજાના લુકમાં જોવા મળે છે. તાજેતરની તસવીરમાં અભિનેત્રીએ લાલ બોર્ડરવાળી સફેદ સાડી પહેરી છે. તમે તેવી રીતે બંગાળી સાડી પહેરી શકો છો. (ફોટો: Insta/@imouniroy)

બિપાસા બાસુ : ફિલ્મ રાઝ ફેમ બિપાસા બાસુ પણ ટ્રેડિશનલ લુકમાં બધાને મોહિત કરે છે. આ લુકમાં અભિનેત્રીએ નારંગી-ગુલાબી રંગની સાડી પહેરી છે. બિપાસાનો આ સિમ્પલ લુક તમે પણ ટ્રાય કરી શકો છો. (ફોટો :ઇન્સ્ટા/@બિપાશાબાસુ)