ફિફા વર્લ્ડકપમાં મળેલી હારથી આ ટીમોમાં મચી ધમાલ, 6 લોકોના રાજીનામાથી હડકંપ મચ્યો

|

Dec 11, 2022 | 6:58 PM

ફિફા વર્લ્ડકપ 2022 દરમિયાન મોટી ટીમોને નાની ટીમો સામે મળેલી હારને કારણે મોટા અપર્સેટ સર્જાયા હતા. હવે એજ ટીમોના કેટલાક સભ્યોના રાજીનામાંથી હડકંપ મચ્યો છે.

1 / 5
ટૂંક સમયમાં ફિફા વર્લ્ડકપની નવી ચેમ્પિયન ટીમ મળશે. ફિફા વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજ મેચ, પ્રી કવાર્ટર ફાઈનલ અને કવાર્ટર ફાઈનલ મેચ દરમિયાન મોટા મોટા અપર્સેટ સર્જાયા હતા. ફિફા વર્લ્ડ રેંકિગમાં ટોપ પર રહેતી ટીમોની હાર થતા તેના ઘણા સભ્યો એ રાજીનામા આપ્યા છે.

2 / 5
ફિફા વર્લ્ડકપ 2022માં મળેલી હારને કારણે 7 ટીમોના મેનેજરો એ રાજીનામા આપી દીધા છે. ક્રોએશિયા અને બ્રાઝિલ વચ્ચેની કવાર્ટર ફાઈનલ મેચમાં હાર મળતા બ્રાઝિલના મેનેજર ટીટે એ રાજીનામું આપી દીધુ હતુ. તેઓ બ્રાઝિલની ફૂટબોલ ટીમના કોચ હતા.

3 / 5
પ્રી કવાર્ટર ફાઈનલમાં મોરોક્કો સામે પેનલટી શૂટઆઉટમાં હાર મળતા સ્પેનની ટીમના મેનેજર લુઈ એનરિકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ.

4 / 5
પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં બ્રાઝિલ સામે હાર મળતા સાઉથ કોરિયાના કોચ પાઉલો બેંટો પણ રાજીનામું આપ્યુ હતુ.

5 / 5

વર્લ્ડ રેંકિગમાં બીજુ સ્થાન ધરાવતી બેલ્જિયમની ટીમ ગ્રુપ સ્ટેજથી વર્લ્ડકપમાંથી બહાર થઈ જતા તેના કોચ રોબોર્ટો માર્ટિનેજ પણ રાજીનામું આપ્યુ હતુ. વર્લ્ડકપ દરમિયાન મેક્સિકોના ગેરાર્ડો માર્ટિનો અને ઘાનાના ઓટો એડો પણ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે રાજીનામા આપ્યા હતા.

Published On - 6:53 pm, Sun, 11 December 22

Next Photo Gallery