સરગવોમાં એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. આ ઉપરાંત સરગવો કેલ્શિયમ, વિટામિન-એ, વિટામિન-બી1, વિટામિન-બી2, વિટામિન-બી6, વિટામિન-સી, પોટેશિયમ, આયર્ન, ડાયેટરી ફાઇબર, પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ અને ઝિંક જેવા ગુણોથી ભરપૂર છે. જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ સરગવા ખાવાના ઘણા ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે.