ડોનાલ્ડ ટ્રમ્પે મૂળ ગુજરાતી કાશ પટેલને સોંપી ખુફિયા એજન્શી FBIની કમાન, જાણો કોણ છે ?

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીયોને મહત્વના પદો આપી રહ્યા છે. હવે તેમણે કાશ પટેલને ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના ડાયરેક્ટર બનાવ્યા છે. અગાઉ, તેમણે કોલકાતામાં જન્મેલા જય ભટ્ટાચાર્યને અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા.

| Updated on: Dec 01, 2024 | 10:08 AM
4 / 6
કાશ પટેલ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના મહાન નેતા છે. કાશને આતંકવાદીઓ સાથે કામ કરવાનો ઘણો અનુભવ છે. તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે કાશ પટેલને મહત્વની જવાબદારીઓ સોંપી હતી. તે સમયે કાશે ISIS, અલ-બગદાદી અને કાસિમ અલ-રિમી જેવા આતંકવાદી સંગઠનોને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

5 / 6
આ સિવાય તેમણે અમેરિકન બંધકોને સ્વદેશ પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાશ પટેલ અમેરિકાના વર્તમાન સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ પણ રહી ચૂક્યા છે. સીઆઈએ પછી એફબીઆઈને અમેરિકાની સૌથી શક્તિશાળી ઈન્ટેલિજન્સ એજન્સી માનવામાં આવે છે.

6 / 6
એફબીઆઈ અમેરિકામાં બનતા તમામ મોટા ગુનાઓની તપાસ કરે છે. કાશ પટેલનો ભારત સાથે ઊંડો સંબંધ છે. અગાઉ, તેમણે કોલકાતામાં જન્મેલા જય ભટ્ટાચાર્યને અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા.