
ગીતા રબારીના ગીતો પર લોકો મન મુકીને ઝૂમ્યા હતા તેમજ ગીતા રબારી પર ડોલરનો વરસાદ કર્યો હતો.

કોરોનાની લહેર થોડી ધીમી પડ્યા બાદનું આ સૌથી મોટું ગેટ ટુ ગેધર કાર્યક્રમ લોસ એન્જલસમાં સમ્પન્ન થયો હતો. જેમાં 8000 લોકોએ હાજર રહીને ગુજરાતી લોકગીતોનું રસપાન કર્યું હતું.
Published On - 12:49 pm, Tue, 5 April 22