Tech Tips : તમારો Smartphone વારંવાર Hang થાય છે? આ 3 ટ્રિક્સ દૂર કરશે તમારી સમસ્યા

|

Aug 26, 2022 | 8:07 PM

ઘણી વખત એવી સ્થિતિ સર્જાય છે કે ફોન હેંગ થવા લાગે છે, જેના કારણે કામ અધવચ્ચે જ અટકી જાય છે અને તેના કારણે ઘણી વખત નુકસાન પણ સહન કરવું પડે છે. કેટલીક સરળ ટીપ્સ (Tips) જણાવવા જઈ રહ્યા છીએ જે તમને તમારા ફોનમાં થતી આ હેંગ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

1 / 5
સ્માર્ટફોનના આપણા જીવનના ઘણા કામ ખૂબ જ સરળ બનાવી દે છે.  ઘણી વખત એવી સ્થિતિ સર્જાય છે કે  ફોન હેંગ થવા લાગે છે, જેના કારણે કામ અધવચ્ચે જ અટકી જાય છે અને તેના કારણે ઘણી વખત નુકસાન પણ સહન કરવું પડે છે. કેટલીક સરળ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને તમારા ફોનમાં થતી આ હેંગ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

2 / 5
કેશ ફાઈલ -  તમે કેશ ફાઈલ્સનું નામ તો સાંભળ્યું જ હશે, જ્યારે પણ તમે તમારા મોબાઈલમાં કોઈ એપ ઓપન કરો છો ત્યારે તે એપની કેશ ફાઈલો કલેક્ટ થવા લાગે છે. જો તમારો ફોન હેંગ થવા લાગ્યો છે તો સમજદારી એ છે કે તમે સમયાંતરે આ ફાઇલોને ક્લિયર કરતા રહો.

3 / 5
ઓછી RAM -  જો તમારે સારુ અને સરળ પરફોર્મન્સ જોઈતું હોય તો ફોનમાં રેમ સારી હોવી જોઈએ. કારણ કે જ્યારે પણ તમે ફોનમાં કોઈ પણ મોબાઈલ એપ ચલાવો છો તો ફોનમાં ઓછી રેમને કારણે ફોન હેંગ થવા લાગે છે.તેના માટે સૌથી પહેલા ફોનના બેકગ્રાઉન્ડમાં કઇ એપ્સ ચાલી રહી છે તે શોધી કાઢો અને જે એપ્સનો ઉપયોગ તમે નથી કરી રહ્યા તે રેમમાંથી કાઢી નાખો. જેનો એપનો તમે ક્યારેય ઉપયોગ નથી કરવાના એવી એપને પણ કાઢી નાખો.

4 / 5
RAM ફુલ થવી - જ્યારે રેમ ભરાઈ જાય ત્યારે તમારો સ્માર્ટફોન હેંગ થવા લાગે છે, જો તમારી પાસે જૂનો ફોન છે જે વર્ચ્યુઅલ રેમ સપોર્ટ આપતો નથી તો તમારે તમારા ફોનમાંથી નકામી એપ્સને દૂર કરવાની જરૂર છે. જેથી તમારા ફોનમાં હાજર રેમ થોડી ખાલી જગ્યા પણ મેળવી શકો છો.

5 / 5
આજે તમને જે પણ સ્માર્ટફોન ટિપ્સ અને ટ્રિક્સ અહીં જાણવા મળી છે, જો તમે તેને ફોલો કરો છો, તો તમે જાતે જ જોઈ શકો છો કે તમારા ફોનમાં હેંગિંગને લગતી સમસ્યા ધીમે ધીમે દૂર થઈ રહી છે અને તમારો ફોન પહેલા કરતા વધુ સારો અને વધુ ઝડપી ચાલે છે.

Next Photo Gallery