AC Tips: શું ખરેખર ACની સાથે પંખો ચલાવવાથી ઝડપથી ઠંડો થઈ જાય છે રુમ ? જાણો અહીં સત્ય

કેટલાક લોકો એસી સાથે પંખાનો પણ ઉપયોગ કરે છે. એટલે કે બંને એક સાથે ચલાવે છે. ઘણા લોકો માને છે એસી અને પંખાને સાથે ચલાવવાથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે ત્યારે ચાલો જાણીએ સત્ય.

| Updated on: Mar 11, 2025 | 10:53 AM
4 / 6
 પંખો આખા રૂમમાં ACની હવા ફેલાવે છે. જેના કારણે રૂમ ઝડપથી ઠંડુ થાય છે. પંખો રૂમના દરેક ખૂણે એસી હવા પહોંચાડે છે. તો એસીની ઠંડી હવા પણ પંખાની સામાન્ય હવાને ઠંડી હવામાં ફેરવે છે. જેના કારણે રૂમ ઝડપથી ઠંડો થાય છે.

5 / 6
એસી અને પંખાનો એકસાથે ઉપયોગ કરવાથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે. રુમ ઝડપથી ઠંડો થતા એસી બંધ કરી દેવું આથી તમારું વીજળીનું બિલ પણ ઘટે છે. તમે નીચા તાપમાને એસી ચલાવો અને સાથે સાથે પંખો પણ ચલાવો. જેથી પંખો ACની ઓછી હવા આખા રૂમમાં ફેલાવે છે.

6 / 6
AC નું તાપમાન ઓછું હોવાને કારણે તેના કોમ્પ્રેસર પર કોઈ ભાર પડતો નથી. જેના કારણે બિલ ઓછું આવે છે. આ સાથે તમે ઇચ્છો તો ACમાં ટાઇમર પણ લગાવી શકો છો. જે રાત્રે 3-4 કલાક પછી આપોઆપ એસી બંધ થઈ જશે. તેનાથી બિલમાં પણ ઘટાડો થશે.

Published On - 5:49 pm, Mon, 20 May 24