શું ચોકલેટ પણ ખરાબ થઈ જાય છે? જાણો કેટલા દિવસમાં ચોકલેટ ખાઈ લેવી જોઈએ

|

Jun 05, 2022 | 4:41 PM

દુનિયાભરમાં એવા અનેક લોકો હોય છે જે ચોકલેટ ખાવાના શોખીન હોય છે. અનેક ઘરોમાં આ ચોકલેટ (Chocolate) તેમના ફ્રિજમાં જોવા મળે છે અને લાંબા સમય સુધી રાખે છે.

1 / 5
દુનિયાભરમાં એવા અનેક લોકો હોય છે જે ચોકલેટ ખાવાના શોખીન હોય છે.અનેક ઘરોમાં આ ચોકલેટ (Chocolate)તેમના ફ્રિજમાં જોવા મળે છે.અને લાંબા સમય સુધી રાખે છે.આ બધા વચ્ચે સવાલ એ જ કે બીજી બધી વસ્તુની જેમ ચોકલેટને કેટલા સમય સુધી સાચવીને (Chocolate storage) રાખી શકાય. કેટલા સમયમાં તેને ખાઈ લેવી જોઈએ અને કેટલા સમય પછી તેને ફેંકી દેવી જોઈએ.ચાલો જાણીએ.

2 / 5
બીજી બધી વસ્તુની જેમ ચોકલેટ પણ ખરાબ થાય છે.ચોકલેટ જયારે ખરાબ થઈ જાય છે ત્યારે તેમાંથી ગંધ આવે છે. તેના સ્વાદ પરથી જ ખબર પડે છે કે એ ચોકલેટનો ઉપયોગ ન કરવો જોઈએ કે કરવો જોઈએ.ચોકલેટનો સ્વાદ ખાટ્ટા દૂધ જેવો લાગે કે તેમા ઉમેરવામં આવેલ વસ્તુ અલગ થવા લાગે તેનો અર્થ એજ છે કે ચોકલેટ ખરાબ થઈ ગઈ છે.અને તેમાં બેકટેરિયા આવી ગયા છે.

3 / 5
ચોકલેટની કવોલેટી પર આધાર રાખે છે કે તેને કેટલા સમય સુધી સ્ટોર  કરી શકાય.વાઈટ ચોકલેટને રુમ ટેમ્પ્રેચર પર 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. અને ડાર્ક ચોકલેટને 2 વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.

4 / 5
મિલ્ક ચોકલેટને એક વર્ષથી વધારે સ્ટોર ન કરવું જોઈએ. સ્વાદમાં બદલાવ, રંગ બદલાવો, ગંધ આ બધા લક્ષણ ચોકલેટ ખરાબ થવાના લક્ષણ છે.

5 / 5
ચોકલેટને ભેજવાળી જગ્યા પર રાખવાથી, તાપમાં કે ગરમ જગ્યાએ રાખવાથી તે સમય પહેલા ખરાબ થઈ જાય છે.

Next Photo Gallery