
ડૉ. આઈશાએ આ ઘટના વિશે માહિતી આપીને બાળક સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

કતાર એરવેઝે પણ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટના વિશે એક પોસ્ટ શેર કરીને લખ્યુ હતુ કે, "દુનિયામાં આપનું સ્વાગત છે, બેબી મિરેકલ આઈશા ! ડૉ. આયશા ખાતિબના અવિશ્વસનીય પ્રયાસો માટે અમે ખરેખર આભારી છીએ, જેના લીધે હજારો ફૂટ હવામાં પણ સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત થઈ."
Published On - 6:57 pm, Thu, 20 January 22