ચોમાસામાં તમારા ભીના કપડામાંથી આવે છે દૂર્ગંધ? આ ટ્રિક્સનો કરો ઉપયોગ

|

Sep 02, 2022 | 10:19 PM

Monsoon: ચોમાસામાં વરસાદને કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. વરસાદમાં ઘરના કપડા ન સુકાવા તે પણ એક મોટી સમસ્યા છે. તેના કારણે તેમાંથી દૂર્ગંધ પણ આવે છે.

1 / 5
ચોમાસામાં કપડા બરાબર સુકાતા નથી અને તેમાંથી એક વિચિત્ર વાસ આવવા લાગે છે. તમે કેટલીક સરળ ટ્રિક્સ અપનાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

2 / 5
કપડા સુકવવા હેંગર્સનો ઉપયોગ: કપડાને હમેશા હેંગર અથવા દોરડા પર સૂકવો. તેનાથી કપડા જલ્દી સુકાશે.

3 / 5
સિલિકોન પાઉચઃ  સિલિકોન પાઉચ કપડામાંથી આવતી ગંધને શોષી લે છે. વરસાદમાં કપડાને સુકવતા પહેલા તેમા સિલિકોન પાઉચ રાખો.

4 / 5
લીંબુનો રસ: લીંબુ કપડાંમાં સુગંધ લાવી શકે છે અને તમે વરસાદમાં કપડામાંથી આવતી દુર્ગંધને પણ સરળતાથી દૂર કરી શકો છો. કપડા ધોતી વખતે પાણીમાં લીંબુના થોડા ટીપા નાખો.

5 / 5
વિનેગરઃ  કપડા ધોતી વખતે ડીટરજન્ટ ઉમેરતી વખતે પાણીમાં વિનેગર અથવા બેકિંગ સોડા પણ નાખો.

Next Photo Gallery