શું તમે તમારા બાળકને તંદુરસ્ત રાખવા માંગો છો ? તો તમારાં બાળકોના ડાયટમા આ સુપરફુડને સામેલ કરો

|

Jan 01, 2023 | 1:30 PM

શિયાળામાં તમારા બાળકને જામફળનું સેવન અવશ્ય કરાવવું જોઈએ. જામફળનું સેવન બાળકો માટે સુપર ફુડ સાબિત થઈ શકે છે.જામફળમાં વિટામિન C, K, B6, ફોલેટ, નિયાસિન, કાર્બોહાઇડ્રેટ, ડાયેટરી ફાઇબર, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે

1 / 5
હાર્ટબર્ન  જામફળની તાસીરે ઠંડા હોય છે. તેના સેવનથી પેટની ગરમીને શાંત થાય છે. જો બાળકોને પેટની બળતરા થતી હોય તો તેમાં રાહત આપવાનું કામ કરે છે.

2 / 5
 જામફળ કબજિયાતમાં રાહત આપે છે. જામફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જેના કારણે તમે જામફળનું સેવન કરો છો તો તે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. જામફળના સેવનથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે પાચન સંબંધિત બધી જ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

3 / 5
ત્વચા માટે ફાયદાકારક :  જામફળમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેઓ ત્વચાને મુક્ત રેડિકલના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. જામફળમાં તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે.

4 / 5
જામફળનું સેવન કરવાથી તે તમારો મૂડ સારો રાખવામાં મદદ કરે છે. તમે દિવસભર કાર્યશીલ રાખવામાં મદદ કરે છે. જેને તમે સવારે નાસ્તાના રુપમાં પણ આરોગી શકો છો.

5 / 5
પેટમાં કૃમિ હોય તો તેને દૂર કરે છે :  જો તમારા બાળકોના પેટમાં કીડા હોય તો તમે તેમને જામફળ ખવડાવી શકો છો. જામફળના સેવન કરવાથી તે તમારા કે તમારા બાળકના પેટના કીડા દૂર કરવામાં મદદ કરે છે.

Next Photo Gallery