Gujarati NewsPhoto galleryDo you know The American dollar is not the most powerful currency in the world!!! The value of the currencies of these 5 countries is many times higher than the dollar
શું તમે જાણો છો? અમેરિકન ડોલર વિશ્વની સૌથી શક્તિશાળી કરન્સી નથી!!! આ 5 દેશોના ચલણનું મૂલ્ય ડોલર કરતા પણ અનેક ગણું વધારે
વિશ્વના દરેક દેશમાં વ્યવહાર માટે દેશનું પોતાનું ચલણ હોય છે. કોઈપણ વસ્તુની ખરીદી કે વેચાણ માટે તે દેશનું ચલણ જરૂરી છે. દરેક દેશના ચલણનું મૂલ્ય(World Most Expensive Currencies) અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે યુએસ ડોલર વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે પરંતુ એવું નથી.વિશ્વમાં ઘણી કરન્સી એવી પણ છે જેની સામે ડોલર(Dollar)નું કદ નાનું દેખાય છે.