શું તમે જાણો છો કારેલાના જ્યુસનુ સેવન તમારા માટે આશિર્વાદ બની શકે છે ?

|

Dec 12, 2022 | 4:53 PM

કારેલાનુ bitter gourd સ્વાદમા કડવા હોવાથી કારેલાનુ નામ સાંભળતા જ લોકોનુ મોંઢુ બગડી જાય છે. પરંતુ શિયાળામા કારેલાનુ સેવન ખુબ જ ફાયદાકારક છે.

1 / 5
શિયાળાની ઋતુમાં આપણે ઘણી બીમારી થવાની સંભાવના વધુ હોય છે.  એટલા માટે ખાસ કરીને શિયાળામાં ખાવા-પીવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ આવો આપણે જણાવીએ કે કેવી રીતે કારેલાનો ઉપયોદ કરી શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને ઈન્ફેક્શનનો સામનો કરવામાં મદદ કરે છે.

2 / 5
.મોટાભાગના લોકોને કારેલાનુ નામ સાંભળવાનુ પણ ગમતુ જ નથી  , કારણ કે તેનો સ્વાદ ખાવામાં ખૂબ જ કડવો હોય છે. પરંતુ શું તમે જાણો છો  કારેલાનુ સેવન કરવાથી  તમને શરદી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામે મદદ કરે છે.

3 / 5
ઘરે કરેલાનો જ્યુસ બનાવવો ખૂબ જ સરળ છે . આ જ્યુસ બનાવવા માટેની તમામ સામગ્રી રસોઈ ઘરમા ઉપલ્બધ છે. સારી ગુણવત્તા ભરેલા કારેલા લઈ તેમા કાળા મરી, આદું, હળદર અને સ્વાદઅનુસાર સંચળ નાખીને બ્લેંડરમા પીસી લો.

4 / 5
કારેલાનો જ્યુસનુ નિયમિત સેવન કરવાથી રક્તને સાફ કરે છે અને ત્વચાને સંબધિત સમસ્યાને દૂર કરે છે.

5 / 5
કરેલાના જ્યુસને સવારે ખાલી પેટે પીવાથી શરીરના વિષાક્ત પદાર્થોને બહાર નિકાળે છે અને પેટને સાફ કરે છે.

Published On - 4:09 pm, Mon, 12 December 22

Next Photo Gallery