દુનિયાના Majestic Mountains વિશે જાણો છો તમે? જુઓ તેની સુંદરતા

|

Feb 04, 2023 | 9:55 PM

World Most Iconic Mountains: માઉન્ટ એવરેસ્ટ સહિત તમે દુનિયાના ઘણા પહાડો વિશે જાણતા હશો. ચાલો જાણીએ દુનિયાના સૌથી સુંદર પહાડો વિશે.

1 / 5
માઉન્ટ એવરેસ્ટ દુનિયાના સૌથી ઉંચો પહાડ છે. આ પહાડ પર દુનિયાના સૌથી વધારે પર્વતારોહી આવે છે.

2 / 5
Grand Teton: અમેરિકાના ગ્રેન્ડ ટેટલ પહાડ પોતાની શાનદાર લોકેશન માટે જાણીતા છે. અહીં તમને શાનદાર દ્રશ્યો જોવા મળશે.

3 / 5
આ જાપાનની ઓળખ Mount Fuji છે. આ જાપાનનું મોસ્ટ આઈકોનિક સિમ્બોલ માનવામાં આવે છે.

4 / 5
MatterHorn: આ પહાડની ઊંચાઈ 4,478 મીટર છે. આ પહાડ સ્વિટઝરલેન્ડ અને ઈટાલીમાં છે.

5 / 5
Mount Kanchenjunga: માઉન્ટ કંચનજંગા ભારત અને નેપાળમાં છે. તેના પર ચઢાઈ નેપાળથી થઈ શકે છે. કંચનજંગા પહાડ ભારતમાં ધાર્મિક મહત્વ ધરાવે છે.

Next Photo Gallery