New Year Trip Tips : શું તમે પણ નવા વર્ષનું આગમન કોઈ ખાસ સ્થળ પર કરવા ઈચ્છો છો ? તો ભારતના આ સ્થળોની મુલાકાત લો

|

Dec 28, 2022 | 11:46 AM

New Year Trip Tips: થોડા દિવસોમાં નવા વર્ષનું આગમન થવાનું છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો દેશ-વિદેશના પ્રવાસી સ્થળોની મુલાકાત લેતા હોય છે. પોતાના પરિવાર સાથે કે મિત્રો સાથે તમે ભારતના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ સ્થળો આકર્ષક હોવાની સાથે સાથે સસ્તા પણ છે.

1 / 5
અલવરઃ અલવર રાજસ્થાન રાજ્યના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંથી એક છે. અલવરમા આવેલ સરીસ્કા ટાઈગર રિઝર્વ પાર્કમાં તમે તમારા મિત્રો સાથે બોર્ન ફાયર પાર્ટી કરી શકો છો અને મિત્રો સાથે તમે નવા વર્ષની મજા માણી શકો છો. તમે તમારા મિત્રો સાથે રાજસ્થાનના પ્રખ્યાત દાલ-બાટી અને ચુરમા જેવા પ્રાદેશિક વાનગીનો આનંદ માણી શકો છો.

2 / 5
ઋષિકેશઃ મોટા ભાગના ઉત્તર ભારતીય લોકો માટે ઋષિકેશ ઓલ ટાઈમ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. ઋષિકેશમા રહેવાથી લઈને લોકોને ખાવા સુધી બધું જ સસ્તું મળી રહે  છે. જો તમારે  ઋષિકેશમા સસ્તામાં રહેવું હોય તો તમે ત્યાની ધર્મશાળા કે મઠમાં રહી શકો છો  અને તમે ખર્ચમા ઘટાડો કરી શકાય છે. ઋષિકેશમા તમે તમારા મિત્રો સાથે એડવેન્ચરમાં રિવર રાફ્ટિંગ કરી શકાય છે.

3 / 5
નૈનીતાલ:  ઉત્તરાખંડના નૈનીતાલ સરોવરો અને ત્યાંના કિલ્લાઓને લઈને લોકોમાં સસ્તી યાત્રા માટે જાણીતુ છે. જો તમારે નિશ્ચિત બજેટમા કોઈ ટ્રીપ કરવાની હોય તો તમે આ જગ્યા પર નવા વર્ષની ઉજવણી કરવા જઈ શકો છો. નૈનીતાલ જેવા સ્થળ પર જતા પહેલા તમારે અગાઉથી બુકીંગ કરાવવુ જોઈએ. નવા વર્ષ દરમિયાન હવામાનને કારણે આ પ્રવાસન સ્થળ વધુ સુંદર લાગે છે. જેથી તે સ્થળ પર લોકો ઉમટે છે.

4 / 5
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં તમે નવા વર્ષની ઉજવણી કરી શકો છો. જયપુરની મુલાકાત લેવી એક અલગ જ વાત છે. આ સ્થળે તમારા પરિવાર સાથે તમે નવા વર્ષની શરુઆત કરી શકો છો. જયપુરમાં રહેવાનું અને ભોજન વ્યવસ્થા બંને ઉત્તમ છે. આ સ્થળ પર તમારા  બાળકોને પણ ખૂબ જ મજા આવી શકે છે.

5 / 5
શ્રીનગર : શ્રીનગર એક લોક પ્રિય પર્યટન સ્થળ છે. તમે તમારા પરિવાર સાથે કે તમારા મિત્રો સાથે શ્રીનગરની મુલાકાત લઈ શકો છો અને નવા વર્ષની ઉજવણી કરી શકો છે. શ્રીનગરની તુલના સ્વર્ગ સાથે કરવામા આવે છે. નાતાલના સમયમા શ્રીનગરમા વિંટર કાર્નિવલનુ આયોજન કરવામા આવે છે.

Next Photo Gallery