શું તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો ? તો તમે નાળિયેર પાણીને આ રીતે તમારા ડાયટમા સામેલ કરો

|

Dec 22, 2022 | 4:32 PM

કોરોનાના વધતા જતા કેસના કારણે લોકો ફરી એક વાર ચિંતામા મુકાયા છે. કોવિડથી બચવા માટે લોકો દવાની સાથે ઘરગથ્થુ ઉપાયો કરે છે. કોવિડ સામે લડવા માટે અને રોગપ્રતિકારક શક્તિને સારી રાખવી જરૂરી છે. જો તમે નાળિયેર પાણીનુ સેવન આ રીતે કરશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

1 / 5
કોરોના ફરી એક વાર વધી રહ્યો છે તેવામા  ભારત સરકાર દ્વારા પણ એડવાઈઝરી બહાર પાડવામા આવી છે. કોરોનાને હરાવવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારિયેળ પાણી એક ઉત્તમ ઉપાય છે. તમે પણ આ રીતે તેનું સેવન કરી શકો છો.

2 / 5
તમે જો દરરોજ નાળિયેર પાણીમાં ચિયાના બીજ અને ડ્રાય ફ્રુટસને પલાળી રાખીને સવારે ખાલી પેટે ખાવાથી તમારી  રોગપ્રતિકારક શક્તિમા વધારો થશે.

3 / 5
નાળિયેર પાણીમા સ્મૂધી તૈયાર કરવા માટે તમે તેમાં ચિયા સીડ્સ, અખરોટ અને અન્ય ડ્રાય ફ્રુટને ઉમેરીને સ્મૂધી બનાવી લો.જો તમે ઈચ્છો તો તેમાં મીઠું નાખી શકો છો. આ સ્મૂધીનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

4 / 5
તમે નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તે લાભકારક છે. આ પીણુ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે.

5 / 5
જો તમને નારિયેળ પાણી પસંદ ના હોય તો તમે કોકોનટ મિલ્કનુ સેવન પણ કરી શકો છો. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલરી ઓછી હોય છે. આ પીણુ પીવાથી શરીરમા  મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.

Next Photo Gallery