Gujarati NewsPhoto galleryDo you also get your hair washed at a salon? risk of Beauty Parlor Syndrome may occur
શું તમે પણ સલુનમાં કરાવો છો હેર વોશ? આ સિન્ડ્રોમનું થઈ શકે છે જોખમ
પાર્લરમાં ગયા બાદ મોટાભાગના લોકોના હેર વોશ કરવા પડે છે. ત્યારબાદ જ ગ્રુમિંગ પ્રોસેસ શરૂ થાય છે પણ જો તમને જણાવીએ કે પાર્લરમાં લેટર હેર વોશ કરવાથી બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ થઈ શકે છે, આ સાંભળીને તમે પણ હેરાન છો ને, વાળની સુંદરતા અને શાઈનિંગ બનાવવા માટે આપણે કેટલી પણ મહેનત કરી છીએ પણ ઘણી વખત મનગમતુ પરિણામ મળી શકતુ નથી.
શું છે તેના લક્ષણ: માથુ દુખવુ, ચક્કર આવવા, દેખવામાં તકલીફ, શરીરના કોઈ ભાગમાં ખાલી ચઢવી, કમજોરી અનુભવવી અને ધુંધળુ દેખાવુ. (File Image)
5 / 5
તમને જણાવી દઈએ કે ડાયાબિટિસ અને હાર્ટના દર્દીઓને આ સિન્ડ્રોમનું વધારે જોખમ છે. આ સિન્ડ્રોમથી બચવા માટે માથુ ધોયા પછી ગરદન સાથે અચાનક છેડછાડ કરવાથી બચો. સલુનમાં વધારે જોરથી મસાજ કરાવવાથી બચવુ, તેની સાથે જ માથુ ધોવા માટે હંમેશા નવશેકા પાણીનો ઉપયોગ કરવો. (File Image)