
તમારા સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પર જઈને તમે લોગીન કરી શકો છો. અને ફોન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી શકો છો.તેમાં ફોનનો નંબર, સિમ કાર્ડ અને IMEI નંબર નોંધાવવો પડશે.જેની મદદથી ચોરી થયેલો મોબાઈલ શોધવામાં સરકારી એજન્સી મોબાઈલ શોધવામાં મદદ કરે છે.સરકારી એજન્સી મોબાઈલ મોડલ અને IMEI નંબરને મેચ કરીન છે.જેના પગલે ફોન જલ્દી મળી શકે છે.

ચોરી થયેલો ફોન શોધવા માટે તમે સૌથી પહેલાhttp://google.com/android/find વેબસાઈટ પર ક્લિક કરો. ત્યારબાદ ચોરી થયેલા ફોનમાં જે જીમેલ એકાઉન્ટ લોગીન હોય તે એકાઉન્ટ સાઈન ઈન કરો . આમ કરવાથી તમારા ફોન જે લોકેશન પર હશે તે જોઈ શકશો. ( આ તમામ પ્રોસેસ માટે તમારા ચોરી થયેલા ફોનમાં ઈન્ટરનેટ અને લોકેશન સર્વિસ ચાલુ હોવી જોઈએ. )