શિયાળામાં બાળકોની ખાંસીને ન કરો નજરઅંદાજ, તરત જ લો ડોક્ટરની સલાહ

|

Nov 19, 2022 | 9:43 PM

બાળકોને ખાંસી થઈ હોય તો ઘણી વાર ઘરમાં રાખેલ કફ સિરપ (Cough syrup) આપીએ છીએ. જો તમારા બાળકને વધુ પડતી ખાંસી આવી રહી છે, તો તેને તરત જ ડોક્ટર પાસે લઈ જાઓ.

1 / 5
ખાંસીના ઘણા પ્રકાર છે જેમ કે કફવાળી ખાંસી અને સૂકી ખાંસી. ખાંસી ઘણા કારણોસર થઈ શકે છે અને અહીં અમે તમને બાળકોમાં ઉધરસ થવાના કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ.

2 / 5
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ સામાન્ય શરદીએ મુખ્ય કારણ છે. જ્યારે ઘણા વાયરસ શરદીનું કારણ બની શકે છે, ત્યારે રાઈનોવાયરસ સૌથી સામાન્ય છે.

3 / 5
ફ્લૂ એક ચેપી રોગ છે, જે સામાન્ય શરદી કરતાં બાળકો માટે વધુ ખતરનાક છે, ખાસ કરીને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફ્લૂને કારણે સૂકી ખાંસી જોવા મળે છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ તેનું કારણ બને છે.

4 / 5
જો તમારા બાળકને કોઈપણ પ્રકારની ખાંસી હોય તો તેને ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન આપો. આ તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

5 / 5
મોટાભાગની ખાંસી 1 થી 2 અઠવાડિયામાં દૂર થઈ જાય છે. જો તમારા બાળકને ખાંસી 2 થી 3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી રહે, તો ડોક્ટરનો સંપર્ક કરો.

Next Photo Gallery