દિવાળીની રાત્રે લક્ષ્મીજીની પૂજા માટે બાજોટ (સ્થાપન માટે), લાલ કપડું, લક્ષ્મી-ગણેશની મૂર્તિ, કુમકુમ, હળદરની ગાંઠ, રોલી, સોપારી, પાન, લવિંગ, અગરબત્તી, ધૂપ, દીવો, જ્યોત, માચીસ, ઘી, ગંગા જળ, પંચામૃત, ફૂલ, ફળ, કપૂર, ઘઉં, દૂર્વા,ચાંદીના સિક્કા ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ છે જેને જો યાદીમાં સામેલ કરવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા વ્યક્તિ પર રહે છે.