Diwali 2022 : દિવાળી પર રંગોને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવો આકર્ષક રંગોળી

Rangoli on Diwali : દિવાળી હર્ષોઉલ્લાસ અને પ્રકાશનો તહેવાર છે. આ તહેવારના સમયે લોકો પોતાના ઘરે રંગબેરંગી રંગોથી રંગોળીથી પણ દોરે છે. આ રંગોળી રંગો વગર પણ બનાવી શકાય છે.

| Edited By: | Updated on: Oct 23, 2022 | 5:35 PM
4 / 5
લોટ - તમે કોઈપણ સફેદ લોટનો ઉપયોગ કરીને પણ દિવાળી પર રંગોળી બનાવી શકો છો.

લોટ - તમે કોઈપણ સફેદ લોટનો ઉપયોગ કરીને પણ દિવાળી પર રંગોળી બનાવી શકો છો.

5 / 5
રંગીન ચોખા - તમે રંગીન ચોખાનો ઉપયોગ કરીને રંગબેરંગી રંગોળી બનાવી શકો છો.

રંગીન ચોખા - તમે રંગીન ચોખાનો ઉપયોગ કરીને રંગબેરંગી રંગોળી બનાવી શકો છો.