
તમને જણાવી દઈએ કે ટાઈગર સિવાય દિશા તેના પરિવારની પણ નજીક છે.તે કૃષ્ણા સાથે ઘણો સમય વિતાવે છે,બંને એકબીજાને સપોર્ટ પણ કરતા પણ જોવા મળે છે.

દિશા અને ટાઇગરની વાત કરીએ તો તેમના સંબંધોના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. બંને એકસાથે વેકેશન પર પણ જાય છે, પરંતુ તેણે જાહેરમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નથી.
Published On - 9:22 am, Mon, 7 March 22