
દિશા પટાનીએ ગ્લોસી મેકઅપ, ઓપન હેર અને કાળા રંગની હાઈ હીલ્સ સાથે પોતાનો લુકને અનોખો અંદાજ આપ્યો છે.

તસવીરોમાં દિશા અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. દ્દિશાએ કરેલી પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળશે. આ સિવાય દિશા પટાની પાસે સાઉથના સુપરસ્ટાર સુર્યા સાથે વેલકમ 3 અને કંગુવા જેવા પ્રોજેકટ પણ છે.