Ahmedabad: લાંભાના જીવનધારા વૃધ્ધાશ્રમને અશકતાવાન અર્પણ કરવામાં આવી
જીવનધારા વૃધ્ધાશ્રમને એક વૃધ્ધ દંપતીએ પોતાના દામપ્તય જીવનના 51મી વર્ષગાંઠ નિમિતે અશકતાવાન અર્પણ કરી. આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
1 / 5
જીવનધારા વૃધ્ધાશ્રમને એક વૃધ્ધ દંપતીએ પોતાના દામપ્તય જીવનના 51મી વર્ષગાંઠ નિમિતે અશકતાવાન અર્પણ કરી. આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
2 / 5
ખંભાતા ઉષાબેન તથા જીતુભાઈ એ પોતાના લગ્નને 51 વર્ષ પુરા થતા વૃધ્ધ દંપતીએ લાંભા થી ઈમરજન્સી સેવાની જ્યારે પણ જરુર ઉભી થાય ત્યારે લાવવા લઈ જવા માટે ખાસ અશકતાવાન ભેટ આવપવા આવી છે.
3 / 5
આ વાનમાં ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
4 / 5
જીવનધારા વૃધ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટીને આ વાન અર્પણ કરતા વૃદ્ધાશ્રમમાં વસતા તમામ વૃધ્ધોને આ અશકતા વાન ઈમરજન્સી દરમ્યાન ખુબ જ ઉપયોગી નીવડશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.
5 / 5
જીવનધારા વૃધ્ધાશ્રમમાં વસતા 208 જેટલા વૃધ્ધોને આવનારા સમયમાં જ્યારે પણ આકસ્મિક સારવારની જરુર પડે ત્યારે કોઈ હોસપિટલ લઈ જવાની જરુરિઆત ઉભી થશે ત્યારે ખુબ જ ઉપયોગી નીવડશે.