ક્યારેક ટ્રેક્ટરની સવારી તો ક્યારેક સાયકલ પર સવારી, તસવીરોમાં જુઓ બ્રિટનના નવા PM લિઝ ટ્રસના અનેક અવતાર

|

Sep 05, 2022 | 8:50 PM

બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસની (Liz Truss) પસંદગી કરવામાં આવી છે. તેણે ભારતીય મૂળના ઋષિ સુનકને 20 હજારથી વધારે મતોથી હરાવ્યા. ચૂંટણીમાં 82.6 ટકા મતદાન થયું હતું. ટ્રસને 81,326 વોટ મળ્યા જ્યારે સુનકને 60,399 વોટ મળ્યા.

1 / 5
બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસની (Liz Truss) પસંદગી કરવામાં આવી છે. તેણે ભારતીય મૂળના ઋષિ સુનકને 20 હજારથી વધારે મતોથી હરાવ્યા. ચૂંટણીમાં 82.6 ટકા મતદાન થયું હતું. ટ્રસને 81,326 વોટ મળ્યા જ્યારે સુનકને 60,399 વોટ મળ્યા. માર્ગારેટ થેચર અને થેરેસા પછી તે બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન છે. આવી સ્થિતિમાં ચાલો આ તસવીરો દ્વારા જણાવીએ કે બ્રિટનના નવા વડાપ્રધાનના ઘણા અવતાર, જેમાં તે ક્યારેક ટ્રેક્ટર અથવા સાયકલ ચલાવતા જોવા મળે છે.

2 / 5
કન્ઝર્વેટિવ પાર્ટીના 1,72,437 સભ્યો મત આપવા માટે લાયક હતા, જ્યારે 654 મત નકારવામાં આવ્યા હતા. વિજય બાદ ટ્રસે કહ્યું કે પીએમ તરીકે ચૂંટાવું મારા માટે સન્માનની વાત છે. હું તમામ લોકોનો આભાર માનું છું. હું કન્ઝર્વેટિવ પાર્ટીના સિદ્ધાંતોને આગળ વધારીશ.

3 / 5
ટ્રસે વધુમાં જણાવ્યું હતું કે ટેક્સ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આ દરમિયાન તેમણે પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનના વખાણ કર્યા હતા. ટ્રસે કહ્યું કે તેણે કોરોના સમયગાળા દરમિયાન સારું કામ કર્યું.

4 / 5
તમને જણાવી દઈએ કે ટ્રસ જોનસન સરકારમાં વિદેશ મંત્રી હતા. 2019માં જ્યારે જોનસન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ટ્રસને આંતરરાષ્ટ્રીય વેપાર સચિવ બનાવ્યા. ત્યારબાદ 2021માં ટ્રસને સૌથી મહત્વપૂર્ણ પદ, વિદેશ સચિવની જવાબદારી મળી.

5 / 5
ટ્રસ, તેમના ચૂંટણી પ્રચારમાં દેશ સમક્ષ વર્તમાન નાણાકીય પરિસ્થિતિનો સામનો કરવા માટે તરત જ કર ઘટાડવાનું વચન આપ્યું હતું. ટ્રસે કહ્યું હતું કે તેઓ ચાર્જ સંભાળતાની સાથે જ આ કામમાં જોડાઈ જશે.

Next Photo Gallery