ડીજીપી કપ ફુટબોલ ટુર્નામેન્ટ 2023નું આયોજન, વડોદરા સામેની ફાઈનલમાં આર્મ્ડ યુનિટ બની વિજેતા- જુઓ તસ્વીરો

અમદાવાદ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગૃપ 2 દ્વારા DGP કપ ફુટબોલ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવ્યુ હતુ. SRPF ગૃપ 2ના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે આ મેચ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમા આર્મ્ડ યુનિટ અને વડોદરા રેન્જ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમા આર્મ્ડ યુનિટ વિજેતા બની છે.

| Edited By: | Updated on: Nov 28, 2023 | 11:54 PM
4 / 6
આ ટુર્નામેન્ટની શરૂઆતમાં 26 નવેમ્બરના રોજ કુલ 4 ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારબાદ 27 નવેમ્બરે બે ટીમ વચ્ચે અને ત્યારબાદ બે સેમીફાઈનલ મેચ રમાઈ હતી.

5 / 6
28 નવેમ્બરે આર્મ્ડ યુનિટ અને વડોદરા રેન્જ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા આર્મ્ડ યુનિટ ટીમ વિજેતા બની છે.

6 / 6
 ટીમ આર્મ્ડ યુનિટને ડીવાયએસપી એલ ડી રાઠોડે ટ્રોફી એનાયત કરાઈ હતી. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગૃપ 2ના સેનાપતિ મંજીતા વણજારા અને ડીવાયએસપી એલડી રાઠોડના વડપણ હેઠળ આ ટુર્નામેન્ટ યોજાઈ હતી.