આજે શેરબજારની જબરદસ્ત તેજી છતા આ દિગ્ગજ કંપનીઓએ રોકાણકારોને કરાવ્યું નુકશાન

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ શેબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે રેકોર્ડ ઉંચાઈ પર બંધ થયા હતા. આ ઉપરાંત નિફ્ટી બેન્ક, નિફ્ટી મિડકેપ પણ રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. તેમ છતા કેટલીક દિગ્ગજ કંપનીઓએ રોકાણકારોને નુકશાન કરાવ્યું છે.

| Updated on: Dec 31, 2023 | 1:50 PM
4 / 6
Wipro : આજે વિપ્રો કંપનીના શેર 412.70 રૂપિયા પર ખૂલ્યો હતો અને 413 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 406.75 ના નિચલા સ્તરે રહ્યા બાદ 407.30 રૂપિયા પર બંધ થયો હતો. વિપ્રોના શેરમાં આજે 0.35 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

5 / 6
Sun Pharma : સન ફાર્માનો શેર આજે 1237.25 પર ખૂલ્યો હતો અને 1240 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1220.50 ના નિચલા સ્તરે રહ્યા બાદ 1230 રૂપિયા પર બંધ થયો હતો. શેરમાં આજે 1.25 રૂપિયાનો ઘટાડો થયો હતો.

6 / 6
Titan Company : આજે ટાઈટન 3550 રૂપિયા પર ખૂલ્યો હતો અને 3550 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 3478.05 ના નિચલા સ્તરે રહ્યા બાદ 3,487.50 રૂપિયા પર બંધ થયો હતો. ટાઈટનના શેરમાં આજે 2 રૂપિયાનો ઘટાડો થયો હતો.

Published On - 5:24 pm, Mon, 4 December 23