Dengue Diet: ડેન્ગ્યુના દર્દીએ આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, નહીં તો થઈ જશો હેરાન

ડેન્ગ્યુના દર્દીએ ખોરાકનું (Dengue Diet) વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ખોરકમાં બેદરકારી રાખશો તો તમે હેરાન થઈ શકો છો. જાણો ડેન્ગ્યુ થયો હોય તે દરમિયાન કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ.

| Edited By: | Updated on: Sep 28, 2022 | 4:06 PM
4 / 5
નોન-વેજ - ડેન્ગ્યુના દર્દીઓએ નોન-વેજ ન ખાવું જોઈએ. તેને પચાવવું ખૂબ મુશ્કેલ છે. આનાથી દર્દીને ઘણી મુશ્કેલી સહન કરવી પડે છે. પાચન સંબંધી સમસ્યા પણ થઈ શકે છે. તેથી નોન-વેજ ન ખાવું જોઈએ.

5 / 5
મસાલેદાર ખોરાક - ડેન્ગ્યુના દર્દીએ મસાલેદાર ખોરાક પણ ન ખાવો જોઈએ. તેના સેવનથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે પેટમાં એસિડ જમા થાય છે. તેનાથી અલ્સરની સમસ્યા થઈ શકે છે. તેથી મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જોઈએ.