Phoneમાંથી ડિલીટ થઈ ગયેલા ફોટોને કેવી રીતે મેળવશો પાછા ? જાણો રિકવર કરવાની આ ટ્રિક

ઘણી વખત, ફોનની ગેલેરીમાં સેવ કરેલા આ ફોટા ભૂલથી ડિલીટ થઈ જાય છે, જે આપણા માટે એક મોટો આઘાત છે. જો તમારી સાથે પણ આવી જ ઘટના બની હોય અને તમે ભૂલથી ફોટો ડિલીટ કરી દીધો હોય, તો અમે તમને સ્માર્ટફોનમાંથી ડિલીટ થયેલા ફોટાને કેવી રીતે રિકવર કરવા જાણો અહીં

| Updated on: Jul 16, 2024 | 1:00 PM
4 / 6
આ વાત ધ્યાનમાં રાખો : ડિલિટ કરેલા પરમેનેન્ટ કાઢી નાખવામાં આવે તે પહેલા 60 દિવસ સુધી Google Photos ના ટ્રેશ વિભાગમાં રહે છે. તેથી ધ્યાનમાં રાખો કે તમે Google Photos નો ઉપયોગ કરીને 60 દિવસથી વધુ સમય પહેલા કાઢી નાખેલા ફોટાને પુનઃપ્રાપ્ત નહીં કરી શકો. જો કે, તમે આ માટે અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકો છો.

5 / 6
થર્ડ પાર્ટી એપ્લિકેશનો ડાઉનલોડ કરો : જો Google Photos કામ ન કરી રહ્યું હોય તો તમારે Google Play Store પરથી રિકવરી એપ્સ ડાઉનલોડ કરવી પડશે. જેના માટે સ્ટેપ 1: ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફોટો રિકવરી એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો. સ્ટેપ 2: એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેને તમારા ફોનમાં સ્ટોરેજને ઍક્સેસ આપો. સ્ટેપ 3: હવે અહીંથી તે ફોટા પસંદ કરો જેને તમે પુનઃપ્રાપ્ત કરવા માંગો છો અહીં તમે સ્કેન કરવા માંગો છો તે સ્ટોરેજ ઓપ્શન પસંદ કરો આ પછી સ્ટેપ 4: સ્કેન શરૂ કરો અને તે પૂર્ણ થવાની રાહ જુઓ, સ્ટેપ 5 : તમે જે ફોટા પાછા મેળવવા માંગો છો તેને પસંદ કરો અને તે પછી તમારે 'રીસ્ટોર' બટન પર ટેપ કરવાનું રહેશે.

6 / 6
આ બે રીતે તમે તમારા ફોનમાંથી ડિલિટ થયેલા ફોટોને રિકવર કરી શકશો. ધ્યાન રાખો કે થોડા સમય પહેલા ડિલીટ કરેલા ફોટો તમે પાછા મેળવી શકો  છો. પણ લાંબા સમય પહેલા ડિલિટ કરેલા ફોટો પાછા મેળવવા મુશ્કેલ છે.

Published On - 12:55 pm, Tue, 16 July 24