Photos: રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તેલંગણાના રાજ્યપાલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો

સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

| Edited By: | Updated on: Apr 16, 2023 | 11:38 PM
4 / 5
આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવના સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવના સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

5 / 5
આ અવસર પર તમામ મહાનુભાવોએ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. (ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી, ગીર-સોમનાથ)

આ અવસર પર તમામ મહાનુભાવોએ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. (ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી, ગીર-સોમનાથ)