Photos : પિંક ડ્રેસમાં દીપિકા પાદુકોણે વરસાવ્યો કહેર, જુઓ અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર

|

Dec 16, 2021 | 3:40 PM

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ માટે તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

1 / 5
આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ 83ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દીપિકા સાથે રણવીર સિંહ પણ જોવા મળશે.

2 / 5
દીપિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે. આ વખતે તેણે પિંક કલરના ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે.

3 / 5
આ તસવીરોમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. દીપિકાએ પિંક કલરનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યુ છે.

4 / 5

આ તસવીરો જોઈને ફેન્સ સાથે  રણવીર સિંહ પણ દિવાના થઈ જશે. તસવીરો શેર કરતા દીપિકાએ લખ્યું, Jeddah તમારા પ્રેમ માટે આભાર.

5 / 5

વર્કફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ 83 કપિલ દેવની બાયોપિક છે. આ ફિલ્મમાં રણવીર અને દીપિકા લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Next Photo Gallery