
જણાવી દઈએ કે આ ફિલ્મના શકુને ઈન્ટીમસી ડાયરેક્ટરને હાયર કર્યા હતા. શકુન ઈચ્છતો હતો કે તેને દરેક વિભાગની જેમ સમાન મહત્વ મળવું જોઈએ. આ સિવાય તે ઈચ્છતો હતો કે આ દ્રશ્યો ફિલ્માવતી વખતે કલાકારો સુરક્ષિત રહે.

બુધવારે ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું જેમાં બોલિવૂડના અન્ય સેલેબ્સની સાથે ફિલ્મની આખી ટીમે પણ હાજરી આપી હતી.