Gujarat CM Bhupendra Patel ના પહેરવેશને લઇને ચર્ચા, જોવા મળ્યા અલગ લુકમાં
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વાર ખાદીના કપડામાં જોવા મળ્યા હતા. દાદા ક્રિમ શર્ટ અને ખાખી રંગના પેન્ટમાં જોવા મળ્યા હતા. તેમજ હંમેશા ઇનશર્ટમાં જોવા મળતા દાદા ઇનશર્ટ વિના જોવા મળ્યા હતા.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું તે સમયે તેમની સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા.
5 / 5
આ ઉપરાંત હંમેશા ઈનશર્ટમાં જોવા મળતા દાદાએ નથી કર્યું ઈનશર્ટ