
સાપુતારામાં લેક નજીક ઝાકળ અને ધુમ્મ્સ જેવા વાતાવરણે આકર્ષક વાતાવરણનું સર્જન કર્યું હતું.

દિવાળી વેકેશનના અંતિમ તબક્કામાં છે ત્યારે પ્રવાસન સ્થળે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ચોમાસાનો આનંદ મળતા પ્રવસીઓ આનંદિત થયા હતા

સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે વરસાદ દરમિયાન બોટિંગ પણ બંધ કરવામાં આવ્યું હતું તો પવનના કારણે સલામતીના ભાગરૂપે નિર્ણય લેવાયો હતો.
Published On - 10:03 am, Mon, 27 November 23