Dang : જળ, જંગલ, જમીન પર કરોળિયાની અનેક પ્રજાતિ હોય છે, પરંતુ અહીં જોવા મળે છે કરોળિયાની 121 પ્રજાતિ

ડાંગ જિલ્લાના ઘટાદાર જંગલોમાં વીશાળ કરોળિયાના જાળાનો સામ્રાજ્ય પાથરી શિકાર સાથે જીવન જીવતા વિવિધ જાતના કરોળિયાની પ્રજાતી વસવાટ કરી રહી છે. જે ગાઢ જંગલના તોતિંગ વૃક્ષોની વચ્ચે ઊંચાઈ પર 1.5 મીટરની સૌથી મોટી ઓર્બ વેબ બનાવે છે.

| Edited By: | Updated on: May 29, 2023 | 7:35 PM
4 / 5
નેશનલ પાર્કમાં સૌથી ઝેરી ગણાતો ઇન્ડિયન ટેરેન્ટુલા સ્પાઇડર 2008-09માં જોવા મળ્યા હતા. આ કરોળિયા સાથે અનેક કરોળિયાની પ્રજાતિ અહી જોવા મળે છે.

નેશનલ પાર્કમાં સૌથી ઝેરી ગણાતો ઇન્ડિયન ટેરેન્ટુલા સ્પાઇડર 2008-09માં જોવા મળ્યા હતા. આ કરોળિયા સાથે અનેક કરોળિયાની પ્રજાતિ અહી જોવા મળે છે.

5 / 5
ચારેય તરફ રેશમી જાળીદાર અને વચ્ચો વચ x આકાર નો પોતાનો અંગ મુજબની આકૃતિ બનાવનાર સ્પાઇડરને "સિગ્નેચર સ્પાઇડર" તરીકે ઓળખવામાં આવે છે.

ચારેય તરફ રેશમી જાળીદાર અને વચ્ચો વચ x આકાર નો પોતાનો અંગ મુજબની આકૃતિ બનાવનાર સ્પાઇડરને "સિગ્નેચર સ્પાઇડર" તરીકે ઓળખવામાં આવે છે.