ભારતની આ જગ્યાઓ પર Dandiya Nightની અલગ જ હોય છે રોનક, જુઓ Photos

|

Sep 26, 2022 | 11:55 PM

Dandiya Night : આજથી આખા દેશમાં નવરાત્રીની ઉત્સાહ સાથે શરુઆત થઈ ગઈ છે. ખૈલેયાઓ લગભગ 2 વર્ષ પછી મનભરીને નવરાત્રી પર ગરબા અને ડાંડિયા કરી શકશે. ચાલો જાણી આ અવસરે તમે કઈ જગ્યાની નવરાત્રી જોવા જઈ શકો છો.

1 / 5
આજથી આખા દેશમાં નવરાત્રીની ઉત્સાહ સાથે શરુઆત થઈ ગઈ છે. ખૈલેયાઓ લગભગ 2 વર્ષ પછી મનભરીને નવરાત્રી પર ગરબા અને દાંડિયા કરી શકશે. ચાલો જાણી આ અવસરે તમે કઈ જગ્યાની નવરાત્રી જોવા જઈ શકો છો.

2 / 5
મધ્યપ્રેદશના ઈન્દોરમાં દાંડિયા નાઈટનું ખાસ આયોજન થાય છે. તે ભારતનું સૌથી સ્વચ્છ શહેર પણ છે. ત્યાં તમે દાંડિયા નાઈટનો આનંદ માણી શકો છો.

3 / 5
સુરત એ મોજીલા સુરતીઓનું શહેર છે. ત્યાં દરેક તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના તહેવાર પર અહીં અલગ અલગ જગ્યા એ ગરબાનું આયોજન કરવામાં આવે છે. દુનિયામાં ક્યાય ન જોઈ હોય તેવી રોનક તમને નવરાત્રી દરમિયાન સુરતમાં જોવા મળશે.

4 / 5
દેશની રાજધાની દિલ્હીમાં પણ દાંડિયા નાઈટનું આયોજન કરવામાં આવે છે. ત્યાં પણ તમને દાંડિયા નાઈટનો અલગ જ આનંદ માણવા મળશે.

5 / 5
અમદાવાદમાં પણ નવરાત્રીનો તહેવાર ખુબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. નાની પોળથી લઈને મોટા મોટા ગ્રાઉન્ડ પર નવરાત્રીને લઈને ખાસ  આયોજન કરવામાં આવે છે. નવરાત્રીમાં એકવાર અમદાવાદના દાંડિયા નાઈટનો આનંદ માણવા આવવું જ જોઈએ.

Next Photo Gallery