Gujarati NewsPhoto galleryDakshinmukhi Hanumanji will sit at Kastabhanjandev temple botad, this idol will be seen from 7 km away, see the PHOTO of Dada's magnificent idol
Botad: કષ્ટભંજનદેવ મંદિર ખાતે બિરાજશે દક્ષિણમુખી હનુમાનજી, 7 કિલોમીટર દૂરથી થશે આ મૂર્તિના દર્શન, જુઓ દાદાની ભવ્યાતિભવ્ય મૂર્તિના PHOTO
કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે.