ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં D Martના રાધાકિશન દમાણીની થઈ એન્ટ્રી, જાણો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કયા સ્થાને છે

શેરબજારના મોટા રોકાણકાર અને રિટેલ ચેઈન ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણીએ હુરુનની સ્વ-નિર્મિત ઉદ્યોગ સાહસિકોના લિસ્ટમાં નંબર 1 નું સ્થાન મેળવ્યું છે. 2.38 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે રાધાકિશન દમાણીએ હુરુનની મિલેનિયમ 2023ના ટોપ 200 સાહસિકોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

| Updated on: Dec 31, 2023 | 1:46 PM
4 / 6
શેરબજારમાં બિગ બુલ તરીકે જાણીતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલા રાધાકિશન દમાણીને પોતાના ગુરુ માનતા હતા. આ ઉપરાંત રાધાકિશન દમાણી ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં સામેલ થયા છે.

શેરબજારમાં બિગ બુલ તરીકે જાણીતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલા રાધાકિશન દમાણીને પોતાના ગુરુ માનતા હતા. આ ઉપરાંત રાધાકિશન દમાણી ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં સામેલ થયા છે.

5 / 6
ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં રાધાકિશન દમાણી 97 માં નંબર પહોંચ્યા છે. તેની કુલ સંપત્તિ $18.3 B છે.

ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં રાધાકિશન દમાણી 97 માં નંબર પહોંચ્યા છે. તેની કુલ સંપત્તિ $18.3 B છે.

6 / 6
ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી 14 માં નંબર અને ગૌતમ અદાણી 16 માં નંબર પર છે.

ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી 14 માં નંબર અને ગૌતમ અદાણી 16 માં નંબર પર છે.

Published On - 5:28 pm, Wed, 6 December 23