Cyclone Biparjoy : સુરતમાં વાવાઝોડાના પગલે બીચ પર પ્રતિબંધ મુકાયો, દરિયામાં અસર વર્તાઇ, જુઓ Photos

Cyclone Biparjoy : વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતના 42 ગામો સતર્ક કરવામાં આવ્યા છે. તેમજ NDRFની 11 ટીમો એલર્ટ પર છે.હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી કોઇ જ શક્યતા નથી.વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તરથી પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.જેના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે

| Edited By: | Updated on: Jun 10, 2023 | 12:12 PM
4 / 5
વાવાઝોડાને પગલે એનડીઆરએફ ટીમ એલર્ટ મોડ પર

વાવાઝોડાને પગલે એનડીઆરએફ ટીમ એલર્ટ મોડ પર

5 / 5
ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠાના 27  ગામડાને કરાયા એલર્ટ

ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠાના 27 ગામડાને કરાયા એલર્ટ