Cyclone Biparjoy : પોરબંદરમાં વાવાઝોડાની જોવા મળી વિનાશક અસરો, તોફાની પવનની દરિયામાં લહેરો ઉઠતા જોવા મળ્યો કરંટ

Porbandar: વાવાઝોડા બિપરજોયની સ્થિતિને પગલે દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં તોફાની લહેરો ઉઠવાની શરૂ થતા જ લોલાઈન એરિયામાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

| Edited By: | Updated on: Jun 13, 2023 | 6:57 PM
4 / 7
ભારે પવન ફુંકાવાને કારણે લોકો પવનથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. પોરબંદરના સર્કિટ હાઉસને પણ ભારે પવનને કારણે કોઈ નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યુ છે.

5 / 7
Biparjoy

Biparjoy

6 / 7
ભારે પવનની ગતિને ધ્યાને રાખી તંત્ર ખડેપગે સજ્જ છે. લોકોને સલામત સ્થળે ખસેડવાથી લઈ તેમના રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

7 / 7
તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તો દરિયાકાંઠાના ગામોમાં કલમ 144 અમલી કરાઈ છે. લોકોને દરિયાકાંઠે ન જવા ખાસ તાકીદ કરાઈ છે. સાગરખેડૂઓને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.