
તમારા બ્રાઉઝર માટે હંમેશા માત્ર વિશ્વસનીય અને સુરક્ષિત બ્રાઉઝરનો ઉપયોગ કરો. તમારા બધા એકાઉન્ટ્સ માટે ટુ સ્ટેપ વેરિફિકેશન એનેબલ કરો. જેથી પ્રોટેક્શન લેયર ડબલ થઈ જાય.

તમારી અંગત વિગતો ઓનલાઈન શેર કરવાનું ટાળો. કારણ કે, સ્કેમર્સ તમારા પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.