શેમ્પેનના ગ્લાસની જેમ ચમકતી જોવા મળી ક્રિકેટરની પત્ની, જુઓ ફોટો
ધનશ્રી વર્મા એક ડાન્સર અને કોરિયોગ્રાફર છે. આ સાથે તેની ફેશન સેન્સ પણ ખુબ સુંદર છે. તે ફેશનના મામલે પણ ખુબ આગળ હોય છે. હાલમાં ક્રિકેટરની પત્નીએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યા છે.
1 / 6
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર હંમેશા ડાન્સ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. હાલમાં તેમણે ફોટોશૂટ કર્યું છે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
2 / 6

3 / 6

4 / 6
તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલની પત્ની એક ડાન્સર તેમજ કોરિયોગ્રાફર છે. તેને પોતાની એક ડાન્સ કંપની પણ છે. ડાન્સ બન્યા પહેલા તે ડોકટર બનવા માંગતી હતી.ધનશ્રી વર્માએ મુંબઈની ડીવાઈ પાટિલ કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
5 / 6
ધનશ્રી વર્માના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. શાનદાર ડાન્સર અને કોરિયોગ્રાફરની સાથે સાથે તેમની ફેશન સેન્સ પણ ખુબ સુંદર છે. ધનશ્રી ફિટનેસ ફ્રીક છે.
6 / 6
યુઝવેન્દ્ર ચહલે કોરોના દરમિયાન ધનશ્રી વર્મા પાસે ડાન્સ શીખવા માટે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંન્નેની લવ સ્ટોરી શરુ થઈ હતી. બંન્ને 3 મહિનામાં જ સગાઈ કરી હતી અને 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા.