WTC Final 2023 : ટોપ ઓર્ડર પર ભડક્યા રવિ શાસ્ત્રી! પૂછ્યું – તમારી પ્રાથમિક્તા ભારત કે IPL?

ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરની આઈપીએલની 16મી સિઝનને લઈને ભારતીય બેટ્સમેન તેમજ ભારતીય બોર્ડ પર પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિલ અને કોહલી બંને IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં હતા, જ્યારે પૂજારાએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કર્યો હતો. પણ તેણો ફાઈનલ મેચમાં કોઈ કમાલ કરી શક્યા ન હતા.

| Edited By: | Updated on: Jun 10, 2023 | 7:36 PM
4 / 5
શાસ્ત્રીએ ઉમેર્યું, કે “પ્રથમ, કલમ મૂકો અને પછી ફ્રેન્ચાઇઝીઓને તે નક્કી કરવા માટે કહો કે તેઓ કેટલું રોકાણ કરવા માગે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે રમતના રક્ષક છો. તમે દેશમાં ક્રિકેટને નિયંત્રિત કરો છો.

5 / 5
ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી એ વારંવાર કહ્યું છે કે IPLમાં સામેલ ભારતીય ખેલાડીઓએ ખાસ કરીને બે મહિનાના સતત T20 ક્રિકેટ પછી વર્કલોડ મેનેજમેન્ટમાં સાવચેત રહેવું જોઈએ.