ભારતનો વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. રિદ્ધિમાન સાહાની ઉંમર ભલે મોટી હોય, પણ તેના માટે યુવા એથ્લેટ્સ જેવી ર્સ્ફૂતિ આજે પણ છે. તેના એક કેચની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.
અશ્વિન, જાડેજા, વિરાટ કોહલી જેવા ક્રિકેટરોએ કીપર રિદ્ધિની વારંવાર પ્રશંસા કરી છે.
5 / 5
જરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિકને પણ છેલ્લી 2 સિઝનમાં રિદ્ધિ પર વિશ્વાસ હતો. ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટન શુભમન ગિલે પણ ચાર્જ સંભાળ્યા બાદ રિદ્ધિની પ્રશંસા કરી હતી.