કોણ છે આ બ્યુટી ક્વિન ઓક્શનર મલાઇકા અડવાણી કે જે મહિલા IPLમાં હરાજીની પ્રક્રિયામાં ભજવશે મહત્વનો રોલ

Who is Malika Advani :ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ વર્ષથી પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગ (WIPL) શરૂ કરવા જઈ રહ્યું છે. આ ઓપનિંગ સિઝનની હરાજી સોમવારે મુંબઈમાં થશે. જેમાં એક મહિલા ઓક્શનર પણ હશે.

| Edited By: | Updated on: Feb 13, 2023 | 1:37 PM
4 / 5
મહિલા IPLની પાંચેય ટીમોએ ઓછામાં ઓછી 15 ખેલાડીઓને ટીમમાં રાખવાની રહેશે. હરાજીમાં, એક ફ્રેન્ચાઇઝીએ 12 કરોડ રૂપિયામાંથી ઓછામાં ઓછા 9 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. તમામ ફ્રેન્ચાઈઝીને 6 વિદેશી ખેલાડીઓ ખરીદવાનો અધિકાર હશે.

5 / 5
હરાજીમાં કુલ 409 ખેલાડીઓ ભાગ લેશે, જેમાંથી 246 ભારતીય અને 163 વિદેશી ખેલાડીઓ છે, જેમાંથી આઠ ખેલાડીઓ સહયોગી દેશોના છે. ખેલાડીઓને માર્કી, બેટ્સમેન, ઓલરાઉન્ડર, વિકેટ-કીપર, ફાસ્ટ બોલર, સ્પિનર ​​અને ઉભરતા ખેલાડીમાં સામેલ છે.

Published On - 12:55 pm, Mon, 13 February 23