WPL All Team Squad : 5 ટીમના 87 ખેલાડીઓ, કઈ ટીમમાં કેટલો દમ ? જાણો ટીમોના ખેલાડીઓના નામ

મહિલા પ્રીમિયર લીગ (WPL 2023)ની હરાજી સોમવારે થઈ હતી અને કુલ 87 ખેલાડીઓને પાંચ ફ્રેન્ચાઈઝીઓએ કુલ 59,50,000માં ખરીદ્યા હતા. ચાલો જાણીએ તમામ ટીમના ખેલાડીઓના નામ.

| Edited By: | Updated on: Feb 14, 2023 | 9:02 AM
4 / 5
રોયલ  ચેલેન્જર્સ બેંગ્લોર સંપૂર્ણ ટીમ :  સ્મૃતિ મંધાના ( 3.4 કરોડ), સોફી ડિવાઇન ( 50 લાખ), એલિસ પેરી ( 1.7 કરોડ), રેણુકા સિંહ ( 1.5 કરોડ), રિચા ઘોષ ( 1.9 કરોડ), એરિન બર્ન્સ ( 30 લાખ), દિશા કાસત ( 10 લાખ), ઇન્દ્રાણી રોય ( 10 લાખ), શ્રેયંકા પાટિલ (10 લાખ), કનિકા આહુજા (35 લાખ), આશા શોબાના ( 10 લાખ), હીથર નાઇટ ( 40 લાખ), ડેન વાન નિકેર્ક ( 30 લાખ), પ્રીતિ બોસ ( 30 લાખ), પૂનમ ખેમનાર ( 10 લાખ), કોમલ ઝાંઝાદ (25 લાખ), મેગન શુટ ( 40 લાખ), સહના પવાર (10 લાખ) (18 ખેલાડીઓની ટીમ)

5 / 5

યુપી વોરિયર્સ સંપૂર્ણ ટીમ - દીપ્તિ શર્મા-  2.60 કરોડ, સોફી એક્લેસ્ટોન- 1.80 કરોડ, દેવિકા વૈદ્ય -1.40 કરોડ, તાહલિયા મેકગ્રા- 1.40 કરોડ, શબનીમ ઈસ્માઈલ -1 કરોડ, ગ્રેસ હેરિસ- 75 લાખ, એલિસા હીલી-  70 લાખ, અંજલિ સરવાણી - 55 લાખ, રાજેશ્વરી ગાયકવાડ  - 40 લાખ, શ્વેતા સેહરાવત -  40 લાખ, કિરણ નવગીરે - 30 લાખ, લોરેન બેલ -  30 લાખ, લક્ષ્મી યાદવ - 10 લાખ, પાર્શ્વી ચોપરા - 10 લાખ, એસ યશશ્રી-  10 લાખ, સિમરન શેખ - 10 લાખ (17 ખેલાડીઓની ટીમ)