વર્લ્ડ કપ 2023: ભારતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની વિકેટ લીધી ત્યારે દરેક વિકેટ દરમ્યાન સ્ટેડિયમમાં કેટલો હતો દર્શકોની ગુંજનો ડેસિબલ સાઉન્ડ?

ભારતીય ટીમે સતત 10 મેચ જીતીને વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ સતત 8 મેચ જીતી છે. હાલમાં ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર છે. તે જ સમયે, કાંગારૂ ટીમ ODI વર્લ્ડ કપમાં 5 વખત ખિતાબ જીતી ચુકી છે. પરંતુ આજે ગુજરાતના આંગણે જ્યારે ફાઇનલ મેચ થવા જય રહી છે. આ મેચ દરમ્યાન ભારતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની એક બાદ કે જે પ્રકારે વિકેટ લીધી ત્યારે સમગ્ર સ્ટેડિયમ શોર થી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે કઈ વિકેટ પર સમગ્ર સ્ટેડિયમમાં દર્શકોની ગુંજના ડેસિબલ કેટલાક હતા જુઓ તસવીર...

| Updated on: Nov 19, 2023 | 8:18 PM
4 / 5
 જસપ્રીત બુમરાહે મિશેલ માર્શને આઉટ કર્યો છે. માર્શને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. માર્શે 15 રન બનાવ્યા જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી. 4.5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 41 રન હતા. મહત્વનુ છે કે આ દરમ્યાન સ્ટેડિયમમાં 126 ડેસિબલની તીવ્રતા સાથે સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું.

5 / 5
જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને મોટી સફળતા અપાવી છે. બુમરાહે સ્ટીવ સ્મિથને LBW આઉટ કર્યો હતો. સ્મિથે માત્ર ચાર રન બનાવ્યા હતા. આ દરમ્યાન ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 ઓવરમાં ત્રણ વિકેટે 47 રન હતો. આ દરમ્યાન સમગ્ર સ્ટેડિયમ દર્શકોના અવાજ થી ગુંજી ઉઠ્યું હતું. જેમાં 126  ડેસિબલ જેટલો અવાજ મપાયો હતો.

Published On - 8:14 pm, Sun, 19 November 23