AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બસ આટલી જ સેલરી મેળવીને ભારતીય ક્રિકેટરોએ જીતાડ્યો 1983 WC, ભારતીય ટીમની સેલેરી સ્લિપ થઈ Viral

1983 Players Match Fee: આજે ભારતીય ક્રિકેટરોને કરોડો રુપિયાની સેલેરી અને લાખો રુપિયા ખર્ચીને લકઝરી સુવિધા આપવામાં આવે છે. પણ 1983ના વર્લ્ડ કપ સમયે કપિલ દેવની ટીમે મામૂલી સેલરીમાં દેશને મોટું ગૌરવ અપાવ્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 5:54 PM
Share
 વર્ષ 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતીય ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક હતો. કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ જેવી ખતરનાક ટીમ સામે ફાઈનલમાં જીત મેળવી પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. (PC Credit - ICC)

1 / 5
 આ ઐતિહાસિક વર્લ્ડ કપ પર ડાયરેક્ટર કબીર ખાને શાનદાર ફિલ્મ પણ બનાવી હતી. જેમાં અભિનેતા રણવીર સિંહે, કપિલ દેવનું પાત્ર ભજવ્યૂ હતુ. આ ફિલ્મને કારણે ટીમના ખેલાડીઓ ફરી ચર્ચામાં આવ્યા હતા. (PC Credit - ICC)

2 / 5
ટ્વિટર પર હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને મેનેજર બિશન સિંહ બેદીની સેલરી સ્લિપ વાયરલ થઈ રહી છે. તેમની તે સમયની સેલેરી જાણીને તમને નવાઈ લાગશે. (PC Credit - ICC)

3 / 5
 ભારતીય ખેલાડીઓને એક મેચ દીઠ દૈનિક ભઠ્ઠા રુપે 600 રુપિયા, મેચ ફીસ 1500 રુપિયા એટલે કે કુલ 2100 રુપિયાની સેલેરી મળતી હતી.  વાયરલ થયેલા ફોટોમાં સપ્ટેમ્બર મહિનાની સેલેરી સ્લિપ જોવા મળી રહી છે. આ સ્લિપ વર્લ્ડ કપ જીત્યાના 2 મહિના પછીની છે. સેલેરી સ્પિલનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, TV9 ગુજરાતી આ ફોટોની પુષ્ટિ કરતુ નથી. (PC Credit - Twitter)

4 / 5
 કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમમાં સુનીલ ગાવસ્કર, કે. શ્રીકાંત, યશપાલ શર્મા, સંદીપ પાટિલ, કીર્તિ આઝાદ, રોઝર બિન્ની, મદન લાલ, સૈયદ કિરમાની ભારતીય ટીમ માટે રમ્યા હતા. (PC Credit - ICC)

5 / 5
Follow Us
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ

વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ

વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક

g clip-path="url(#clip0_868_265)">